ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર તથા પંચમહાલ જિલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૪ના પ્રથમ અઠવાડીયામાં પાવાગઢ ખાતે ગુજરાત રાજ્યના ૧૯ થી ૩૫ વર્ષના સિનિયર વિભાગના યુવક અને યુવતિઓ માટે પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.આ સ્પર્ધામાં સ્પર્ધકે માંચીથી દુધિયા તળાવ સુધી ચઢીને ઉતરવાનું રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સાહસવીરોએ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટેનુ અરજી ફોર્મ અત્રેની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,જીલ્લા સેવા સદન ભાગ-૨,પ્રથમ માળ,ગોધરા પંચમહાલ ખાતેથી મેળવવાનુ રહેશે. ફોર્મ સંપુર્ણ વિગત ભરી તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં અત્રેની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે તથા આ અંગે વધુ માહીતી માટે રાજેશ પારગી મો.૯૧૦૬૨૨૫૦૫૧ (જીલ્લા યુવા વિકાસ અધિકારી,પંચમહાલ) અથવા રાહુલ તડવી મો.૯૦૯૯૧૩૨૨૬૫(પ્રાંત યુવા વિકાસ અધિકારી,પંચમહાલ)નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી,પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাজ্যৰ কেবিনেট মন্ত্ৰী বিমল বৰাৰ সিমান্ত পৰিদৰ্শন: অসম-অৰুণাচল কাণুবাৰীত দুয়োখন ৰাজ্যৰ বৈঠক
ৰাজ্যৰ কেবিনেট মন্ত্ৰী বিমল বৰাৰ সিমান্ত পৰিদৰ্শন।অসম-অৰুণাচল কাণুবাৰীত দুয়োখন ৰাজ্যৰ বৈঠক।
Electoral Bonds Case: Supreme Court की SBI को आखिरी डेडलाइन, कहा- शाम तक सारा डेटा डालें
Electoral Bonds Case: Supreme Court की SBI को आखिरी डेडलाइन, कहा- शाम तक सारा डेटा डालें
राष्ट्रपती द्रौपदी मुर्मू सुखोई-३० MKI लढाऊ विमानातून उड्डाण करणार, एअरफोर्स स्टेशनवर त्यांना गार्ड ऑफ ऑनर देण्यात आला
आसाममधील तेजपूर एअरफोर्स स्टेशनवर राष्ट्रपती द्रौपदी मुर्मू यांना गार्ड ऑफ ऑनर देण्यात आला. कृपया...
Wrestlers Protest: अनुराग ठाकुर बोले- पहलवानों के साथ होगा न्याय, पुलिस जल्द दाखिल करेगी चार्जशीट
नई दिल्ली, भारतीय कुश्ती महासंघ (WFI) के प्रमुख और भाजपा सांसद बृजभूषण शरण सिंह...
6 दिन तक लगातार ब्लैक कोबरा करता रहा परिवार को परेशान,परिवार के सदस्यों में दहशत फैली
सिमलिया क्षेत्र के एक मकान में करीब 6 दिन से एक ब्लैक कोबरा आ जाने से परिवार के सदस्यों में दहशत...