ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁও জিলা কৃষি বিভাগে বান দুৰ্গতক বিতৰণ কৰিলে কঠীয়া।
মৰিগাঁও জিলা কৃষি বিভাগে বান দুৰ্গতক বিতৰণ কৰিলে কঠীয়া।
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 20 Nov 2023
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 20 Nov 2023
ছিপাঝাৰৰ বামুণঝাৰত আফ্ৰিকান ছোৱাইন ফেভাৰ', দুই শতাধিক গাহৰি নিধন
ছিপাঝাৰৰ বামুণঝাৰত গাহৰিৰ দেহত আফ্ৰিকান ছোৱাইন ফেভাৰ' ।
দুই শতাধিক গাহৰি নিধনত...