ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NCP manifesto shows Abdullahs flogging a dead horse: Chugh ll Hand-in- glove with Pak ISI promoting disruptive agenda : Chugh
BJP national general secretary Tarun Chugh today trashed the election manifesto of NC as a...
তিনিচুকীয়াত প্ৰধানমন্ত্ৰী কিষাণ সন্মান সন্মিলন উদযাপন
তিনিচুকীয়াত প্ৰধানমন্ত্ৰী কিষাণ সন্মান সন্মিলন উদযাপন
ಬೆಂಗಳೂರಿನ ಎಫ್.ಕೆ.ಸಿ.ಸಿ.ಐ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಹಿಳಾ ದಿನಾಚರಣೆ' ಆಚರಣೆ ಮಾಡಲಾಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 14, 2025
ಬೆಂಗಳೂರಿನ ಎಫ್.ಕೆ.ಸಿ.ಸಿ.ಐ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಹಿಳಾ ದಿನಾಚರಣೆ'...
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ સ્કૂલમાં સમર કેમ્પનું ભવ્યતીભવ્ય આયોજન કરવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ સ્કૂલમાં સમર કેમ્પનું ભવ્યતીભવ્ય આયોજન કરવામાં...