21 ઓક્ટોમ્બર એટલે પોલીસ સંભારણા દિવસ,સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ અને પેરમિલીટરી ફોર્સ જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે.ત્યારે છોટાઉેપુરમાં જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં ખૂટા લિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્થાપિત શહીદ સ્મારક ખાતે જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી , આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરમાં શહીદ થયેલ તમામ 189 વીર શહીદ પોલીસ જવાનોના નામ બોલી તેમને યાદ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર સિવિલના કોન્ટ્રાકટ રીન્યુ કરવા મામલે સાથ સહકાર આપનાર નો ડો સિદ્ધાર્થ જાડેજાએ આભાર માન્યો
પોરબંદર સિવિલના કોન્ટ્રાકટ રીન્યુ કરવા મામલે સાથ સહકાર આપનાર નો ડો સિદ્ધાર્થ જાડેજાએ આભાર માન્યો
ખંભાતના કતકપુર સીમ વિસ્તારના લોકોની ચીમકી : "રોડ નહીં તો વોટ નહીં"
ખંભાતમાં લોકો વિકાસના કામો ન થતા હોવાથી વિરોધ કરી રહ્યા છે.દર વર્ષે ચૂંટણી ટાણે આશ્વાસન આપી મતો...
ED searches Byju's CEO Raveendran's premises. What's the case all about?
The Enforcement Directorate on Saturday conducted searches at premises linked...
तलोद : जैन सोशल ग्रुप एवं संगिनी फॉर्म तलोद सचेता नगर में सुंदर गरबा का आयोजन...
तलोद : जैन सोशल ग्रुप एवं संगिनी फॉर्म तलोद सचेता नगर में सुंदर गरबा का आयोजन...
બેફામ આઇસર ટેમ્પા ચાલકે મોપેડને અડફતે લેતા યુવાનના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળ્યુ.
વરેલી ખાતે રહેતો યુવાન કામ અર્થે મોપેડ લઈ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બેફામ આઇસર ટેમ્પા...