રિપો્ટ . લતીફ સુમરા. બનાસકાંઠા

ડીસા તાલુકા ના જૂનાડીસા ગામ ના વતની અને દાંતીવાડા પોલીસ સ્ટેશન ના ફરજ બજાવતા અફઝલ હુસેન ઘાસુરા ને થોડા સમય પેલા પાલનપુર અમનપાર્ક સોસાયટીના બહારથી રોડ પર પડેલો 2 લાખ નો હાર મૂળ માલિક ને પરત કરતા આજ રોજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અક્ષર રાજ મકવાણા દ્વારા ખુબજ પ્રસાસિય કામગીર કરવા બદલ સમ્માન કરવા માં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારી આવી કામગિરિ કરવાથી પોલીસ અને જનતા પોલીસ કામગીર પર વિશ્વાસ અપાવે છે જેમાં અફઝલહુસેન ના પિતા શ્રી પણ એક નુરમહમદ ઘાસુરા પણ એક ઈમાનદાર પોલીસ કર્મચારી હતા જેમાં અફઝલહુસેન ઘાસુરા ને જુનાડીસા ગામ અને જાલોરી સમાજ વતી આભાર માનવામાં આવે છે