બેતાલીસ જથ નાઇ બ્રાહ્મણ સમાજ કપડવંજ દ્વારા મહુધા બાવીસ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સમારંભ, નિવૃત્ત થયેલ બઢતી પામેલ તેમજ સમાજમાં વિશિષ્ટ કામગીરી પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું. આ સમયે સમારંભમાં ભોજન દાતા ભીખાભાઇ શર્મા, તેમજ વિનુભાઇ શર્મા પરિવાર તરફથી આપવામાં આવ્યું. સમારંભના અધ્યક્ષ ચંદ્રકાંત શર્મા, પ્રમુખ ગોરધનભાઇ શર્મા, ઉપપ્રમુખ ધીરૂભાઇ શર્મા, મંત્રી મહેશભાઇ પારેખ, જગદીશભાઇ શર્મા, ગોવિંદભાઇ શર્મા (પીઠાઇ) હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फोन की स्टोरेज भरने की ये भी एक वजह, हर दूसरा Smartphone यूजर कर रहा है ये गलती
How to Auto-delete OTP messages स्टोरेज फुल होने की वजह फोन में मौजूद ऐप्स फाइल्स फोटो-वीडियो...
Odisha Train Hadsa: CBI जांच अधिकारी ने उठाया रेल हादसे के दोषी को पकड़वाने का जिम्मा | R Bharat
Odisha Train Hadsa: CBI जांच अधिकारी ने उठाया रेल हादसे के दोषी को पकड़वाने का जिम्मा | R Bharat
बेसहारा गौ माता बीमार अवस्था में घुम रही, इलाज किया
आडेल । पंचायत समिति क्षेत्र के ग्राम पंचायत बाण्ड में पुलिस चौकी के पास बेसहारा गौ माता...
AJYCP কুমহাৰীপত্তী শাখা সমিতি গঠন
AJYCP কুমহাৰীপত্তী শাখা সমিতি গঠন।
বুধ বাৰে অসম জাতীয়তাবাদী যুৱ - ছাত্ৰ পৰিষদ ডুমডুমা...