બેતાલીસ જથ નાઇ બ્રાહ્મણ સમાજ કપડવંજ દ્વારા મહુધા બાવીસ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સમારંભ, નિવૃત્ત થયેલ બઢતી પામેલ તેમજ સમાજમાં વિશિષ્ટ કામગીરી પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું. આ સમયે સમારંભમાં ભોજન દાતા ભીખાભાઇ શર્મા, તેમજ વિનુભાઇ શર્મા પરિવાર તરફથી આપવામાં આવ્યું. સમારંભના અધ્યક્ષ ચંદ્રકાંત શર્મા, પ્રમુખ ગોરધનભાઇ શર્મા, ઉપપ્રમુખ ધીરૂભાઇ શર્મા, મંત્રી મહેશભાઇ પારેખ, જગદીશભાઇ શર્મા, ગોવિંદભાઇ શર્મા (પીઠાઇ) હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરકાર ચલાવી રહી નથી, મેનેજ કરી રહી છે… બોમાઈના મંત્રીનો ઓડિયો લીક થયો; થયો હંગામો
કર્ણાટક સરકારના એક મંત્રીની ટિપ્પણી મીડિયામાં લીક થયા બાદ ત્યાં સનસનાટી મચી ગઈ છે. આનાથી...
Population of China: चीन में लोगों के मरने की रफ्तार ने तोड़ा 1976 का रिकॉर्ड, 1961 के बाद पहली बार घटी आबादी
दुनिया का सबसे अधिक आबादी वाला चीन (China) एक महत्वपूर्ण क्षण में पहुंच गया है। चीन की आबादी में...
જૂનાડીસા ડીસા પાટણ હાઇવે પર કચરા માં ઢગલા માં લાગી આગ
રિપોર્ટ. લતીફ સુમરા બનાસકાંઠા
ડીસા તાલુકા ના જૂના ડીસા ડીસા પાટણ હાઇવે પર કચરા ના ઢગલા માં અચાનક...
তিনিচুকীয়া চহৰৰ এটা জৰাজীৰ্ণ পথে জ্বলা-কলা খোৱাইছে ছাত্ৰ-ছাত্ৰীৰ লগতে সাধাৰণ জনতাক
তিনিচুকীয়া চহৰৰ এটা জৰাজীৰ্ণ পথে জ্বলা-কলা খোৱাইছে ছাত্ৰ-ছাত্ৰীৰ লগতে সাধাৰণ জনতাক
मराठवाडा मुक्तिसंग्राम चित्र प्रदर्शनाचे मुख्यमंत्र्यांच्या हस्ते उद्घाटन
औरंगाबाद, मराठवाडा मुक्तिसंग्रामात सहभागी झालेल्या प्रमुख स्वातंत्र्यसैनिकांची माहिती...