આજે રાજ્યભરમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા નાયબ સેક્સન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની પરીક્ષાનું આયોજન કરાયું હતું,જેમાં છોટાઉદેપુર જિલ્લાના કુલ 18 પરીક્ષા કેન્દ્ર ઉપર આયોગ દ્વારા સુચારુ આયોજન કરાતા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્વિવાદ સંપન્ન થઈ હતી,ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર આરોગ્ય વિભાગ ની ટિમો પણ હાજર રાખવામાં આવી હતી,આ પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ કુલ 4682 ઉમેદવારો પૈકી 2810 ઉમેદવારો હાજર રહ્યા હતા અને પરીક્ષા આપી હતી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিলাসীপাৰাত AIUDF দলৰ ১৮ তম প্ৰতিষ্ঠা দিৱস উদযাপন
বিলাসীপাৰাত AIUDF দলৰ ১৮ তম প্ৰতিষ্ঠা দিৱস উদযাপন
Bajaj Freedom 125 ग्राहकों को आ रही पसंद, हफ्ते भर में पार किया 6 हजार बुकिंग का आंकड़ा
Baja Auto ने खुलासा किया है कि उसे सीएनजी बाइक के लिए पहले ही लगभग 6000 बुकिंग मिल चुकी हैं।...
ડીસાના વિરુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
ડીસાના વિરુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
निराश्रित गौवंश को सड़क दुर्घटना से बचाने के लिए लगाए हेल्पर
निराश्रित गौवंश को सड़क दुर्घटना से बचाने के लिए लगाए हेल्परबून्दी, 27 अगस्त। भारतीय राष्ट्रीय...