આજે રાજ્યભરમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા નાયબ સેક્સન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની પરીક્ષાનું આયોજન કરાયું હતું,જેમાં છોટાઉદેપુર જિલ્લાના કુલ 18 પરીક્ષા કેન્દ્ર ઉપર આયોગ દ્વારા સુચારુ આયોજન કરાતા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્વિવાદ સંપન્ન થઈ હતી,ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર આરોગ્ય વિભાગ ની ટિમો પણ હાજર રાખવામાં આવી હતી,આ પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ કુલ 4682 ઉમેદવારો પૈકી 2810 ઉમેદવારો હાજર રહ્યા હતા અને પરીક્ષા આપી હતી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : કલ્યાણપુરા ગામના યુવાનનો અકસ્માત | SatyaNirbhay News Channel
રાધનપુર : કલ્યાણપુરા ગામના યુવાનનો અકસ્માત | SatyaNirbhay News Channel
MCN NEWS| शिक्षक संपात सहभागी तर सरपंच व शालेय समितीच्या अध्यक्षांनी भरवली शाळा.
MCN NEWS| शिक्षक संपात सहभागी तर सरपंच व शालेय समितीच्या अध्यक्षांनी भरवली शाळा.
દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર 15 ઓગસ્ટ પહેલા નિષ્ફળ, 2 હજાર કારતુસ સાથે સપ્લાયરની ધરપકડ
દિલ્હી પોલીસ 15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર છે. પોલીસે આનંદ વિહાર વિસ્તારમાંથી એક સપ્લાયરને પકડી લીધો...
આસેડા પાસે આવેલ દાંતીવાડા કેનાલમાંથી મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી..
ડીસા આસેડા પાસે આવેલ દાંતીવાડા કેનાલમાંથી મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી..
...
PM Modi ने जिन सांसद-मंत्रियों को चुनाव लड़ने भेजा, रिजल्ट क्या आया? | Election Result
PM Modi ने जिन सांसद-मंत्रियों को चुनाव लड़ने भेजा, रिजल्ट क्या आया? | Election Result