ડીસા પાલિકા દ્વારા આજે પાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવેની અધ્યક્ષસ્થાને જુનાડીસા ડમ્પીંગ સાઈડ પર વૃક્ષા રોપણ કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના ચુંટાયેલા સભ્યો નયનાબેન સોલંકી  પૂનમબેન ભાટી સહિત ડમ્પીંગ સાઈટ સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં 50 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતુ વુક્ષો વાવો વરસાદ લાવો અભિયાન અંતર્ગત પર્યાવરણ બચાવો અભિયાનમાં પાલિકા દ્વારા અનેકવાર ડમ્પીંગ સાઈડ પર વુક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેના લીધે ડીસા પાલિકાની ડમ્પીંગ સાઈડ અત્યારે લીલી હરિયાણી સાઈડ બની રહી છે જ્યારે આજે પાલિકા દ્વારા ડમ્પીંગ સાઈડમાં વુક્ષારોપણ કાર્યકમ યોજાયો જેમાં પાલિકા ચીફ ઓફિસર નિ ગેરહાજરી જોવા મળી હતી જેમાં લોકો મા ચર્ચાનો વિષય બન્યો છે કે ચીફ ઓફિસર ને પર્યાવરણ બચાવવામાં દ્વારા કરેલ વૃક્ષારોપણમાં કોઈ રસ નથી તેવું ચર્ચા જોર પકડ્યું

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं