આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર કલેકટર કચેરી ખાતે અર્બુદા સેનાના ધરણા કાર્યક્રમમાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરાઈ…
પાલનપુર કલેકટર કચેરી ખાતે અર્બુદા સેનાના ધરણા કાર્યક્રમમાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત...
শিৱসাগৰত চৰকাৰী কৰ্মচাৰীৰ প্ৰতিবাদ।
শিৱসাগৰত চৰকাৰী কৰ্মচাৰীৰ প্ৰতিবাদ।নতুন পেঞ্চন ব্যৱস্থা (NPS) বিৰুদ্ধে বিভিন্ন চৰকাৰী বিভাগ তথা...
iOS 17.5 और iPadOS 17.5 अपडेट का बीटा वर्जन हुआ रोलआउट, चेक करें क्या कुछ मिला खास
एपल ने अपकमिंग iOS 17.5 और iPadOS 17.5 अपडेट का बीटा वर्जन रोलआउट कर दिया है। यह नया ओएस अपडेट...
Viral Video : Car ने त्या दोघांना उडवलं तरीही ते उठून मारामारी करू लागले...
Viral Video : Car ने त्या दोघांना उडवलं तरीही ते उठून मारामारी करू लागले...
October 8, 2022 વડોદરા શહેરના વોર્ડ નંબર 5 માં ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ દ્વારા કાર્પેટ સીલકોટ તથા વાઈડનીંગ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
October 8, 2022 વડોદરા શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને મહિલા અને બાળ કલ્યાણના મંત્રી...