આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના દશાનાવાસમાં ગેરકાયદેસર ગાંજાના છોડ સાથે શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસામાં વધુ એકવાર ગાંજાની ખેતી થતી હોવાનું બહાર આવ્યું છે. જેમાં દશાનાવાસ ગામે ખેતરમાંથી...
8GB रैम 5000mAh बैटरी के साथ लॉन्च OPPO का ये बजट फोन, स्टाइलिश डिजाइन के साथ मिलेगा धांसू कैमरा
OPPO A18 New Variant Launched OPPO A18 के 4GB रैम के साथ 128GB स्टोरेज मॉडल की कीमत 11499 रुपये...
Smartphone launch in February: Nothing से लेकर Vivo तक, ये ब्रांड्स लॉन्च करेंगे अपने स्मार्टफोन
नए साल का पहला महीना काफी खास रहा है क्योंकि बहुत सी कंपनी ने अपने कस्टमर्स के लिए स्मार्टफोन...
স্পাইচজেটৰ দিল্লী-ডুবাই বিমানৰ কৰাচীত অৱতৰণ
দিল্লীৰ পৰা উৰা মাৰি ডুবাই অভিমুখে যোৱা স্পাইচজেটৰ এছজি-১১ বিমানখন মঙলবাৰে (৫ জুলাই) কাৰিকৰী...
Daanto Se Plaque Ko Ghar Pe Saaf Kese Kare | दांतों से प्लाक और टार्टर हटाने के घरेलू तरीके |
Daanto Se Plaque Ko Ghar Pe Saaf Kese Kare | दांतों से प्लाक और टार्टर हटाने के घरेलू तरीके |