વડાલી તાલુકો વડાલીમાં ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરીને જીપો અને ઇકો ઓવરલોડ જઈ રહ્યા છે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ઊભા છે તેમ છતાં ખુલ્લેઆમા તસવીર દેખાઈ રહી છે હપ્તાની લાહ્યમાં પોલીસ ટ્રાફિક કમી લાચાર બની,,, અને મામુલી બાઈક સવારી એક બે જતા હોય તેની પાસે લાઇસન્સ માંગે છે કાયદા દરેક માટે સરખા હોય પણ વડાલી ટ્રાફિક પોલીસ હપ્તાની લાહ્યમાં ખુલ્લેઆમ બે રોકટોક ખુલ્લેઆમ જઈ રહી છે,,, ટ્રાફિક પોલીસ મામુલી મધ્યમ વર્ગને હેરાન કરતી હોય છે અને આ ઘેટા બકરા અને ઓવરલોડ વાહનો ઉપર પોતાની નજર સમક્ષ ઉભી છે એને રોકવામાં શા માટે નથી આવતી બિલકુલ પોલીસ સ્ટેશન સામે થઈને ઘેટા બકરાની જેમ ભરીને જઈ રહ્યા છે જીપડાઓ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર ગાંધી છાપ આપો અને લીલી જંડી ટ્રાફિક પોલીસને જલસા પડી ગયા વડાલી શહેરમાં આ એક ટ્રાફિક કર્મીકર્મચા છે તે મધ્યમ વર્ગના રોજિંદા કામની જતા હોય તેવા લોકોને હેરાન કરતો આ ટ્રાફિક કમી પોલીસના જીપ વાળાને મેમો શા માટે નહીં આપતા હોય જેવા જાગૃત નાગરિકોમાં સવાલો ઊભા થયા છે ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય પગલા લે તેવી રેલવે ફાટક પાસે ટ્રાફિક પોલીસ હોવા છતાં બે રોકટોક ટ્રાફિક પોલીસ સમસ્યા થઈ રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰম সন্মিলনৰ উদযাপন সমিতিৰ উদ্যোগত কাকপথাৰত অনুষ্ঠিত ঝুমইৰ কৰ্মশালাৰ সামৰণি অনুষ্ঠান সম্পন্ন
কৰম সন্মিলনৰ উদযাপন সমিতিৰ উদ্যোগত কাকপথাৰত অনুষ্ঠিত ঝুমইৰ কৰ্মশালাৰ সামৰণি অনুষ্ঠান সম্পন্নআজি...
GIDC માં ફ્રુડ એન્ડ ડ્રગ્સ ના દરોડા થી ભેળસેળયા વેપારીઓમાં ફફડાટ
GIDC માં ફ્રુડ એન્ડ ડ્રગ્સ ના દરોડા થી ભેળસેળયા વેપારીઓમાં ફફડાટ
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો....
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો....
"स्वर्ग से इंदिरा गांधी भी वापस आ जाएं तो धारा 370 को नहीं कर पाएंगी बहाल", गजेंद्र सिंह शेखावत का बयान
केंद्रीय संस्कृति और पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत रविवार, 17 नवंबर को जोधपुर पहुंचे....
IDBI Bank के प्राइवेटाइजेशन का रास्ता साफ! सरकार और LIC मिलकर बेचेंगे 60.72 फीसदी हिस्सेदारी
नई दिल्ली. आईडीबीआई बैंक (IDBI Bank) के प्राइवेटाइजेशन का रास्ता साफ हो गया है. दरअसल, सरकार और...