સાવરકુંડલા તાલુકાના ખડસલી પ્રાથમિક શાળામાં 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

  આજરોજ ખડસલી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણીના ભાગરૂપે મહારેલી નુ આયોજન કરવામાં આવ્યું

  આપણે સૌ સાથે મળીને કુદરતના અમૂલ્ય વારસાનું જતન કરીએ અને ગર્વ થી કહીંએ કે ગીર સાથે છું અને હું સિંહ સાથે છું

  આ તકે CRC હડીયા સાહેબ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયંતિભાઈ નિનામા. શાળા સ્ટાફ તેમજ સરપંચ શ્રી શિલ્પાબેન માલાણી. સમસ્ત ગ્રામજનો અને સ્કુલ માં ભણતા નાના મોટા ભુલકાઓ એ સાથે રહીને વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી હતી

 રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા