કાલોલના નવાપુરા અને વલ્લભદ્વાર વચ્ચે મોકાની જગ્યાએ આવેલ જમીન જેના જુના સર્વે નં ૩૬ પૈકી ૨ નવા સર્વે નં ૫૪ ની જમીનના માલીક રૂપચંદ ઓડરમલ સેવકાણી એ ખોટી રીતે બીનખેતી નો હુકમ ગત તા ૧૪/૧૨/૨૦૨૨ નો બનાવી સીટી સર્વે કચેરી ગોધરા ખાતે રજુ કરાવી તા ૧૨/૦૪/૨૦૨૩ ના રોજ નોધ નં ૨૪૭૭ ની નોધ પડાવી નોધ મંજુર કરાવી હોવાની રજુઆત કરી બીનખેતી ની પરવાનગી મેળવવા રજુ કરી રૂપચંદ સેવકાની દ્વારા તા ૧૪/૧૨/૨૦૨૨ ખોટો હુકમ બનાવી ચીટનીશ ટુ કલેક્ટર ની ખોટી સહી અંગ્રેજીમાં કરી સાચા તરીકે ગોધરાની સીટી સર્વે કચેરીમાં રજૂ કરી જેના આધારે ગોધરાની સીટી સર્વે કચેરીએ નોંધ પાડી હતી ગોધરા સીટી સર્વે કચેરી દ્વારા સાધનિક કાગળો જિલ્લા કલેકટર કચેરીને મોકલી આપતા બિન ખેતીનો હુકમ મોકલી આપેલ હતો જે હુકમ સરકારના IORA પોર્ટલ ઉપર ચેક કરતા આવી કોઈ બીન ખેતીની જમીન માટેની ઓનલાઇન અરજી મળેલ નથી તેમજ આવા કોઈ નંબરનો આવી તારીખમાં બિનખેતીનો હુકમ થયો નથી તેવું પુરવાર થતાં રૂપચંદ ઓડરમલ સેવકાણી રે સીંધી સોસાયટી શહેરા સામે ફરિયાદ નોંધાવવા માટે કલેકટર કચેરી દ્વારા ચીટનીશ ને હુકમ કરતા ચીટનીશ એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવટી બીનખેતી નો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટર જે ડી તરાલે શરૂ કરી હતી જે તપાસ દરમ્યાન પીએસઆઈ જે ડી તરાલે આરોપી રૂપચંદ ને શહેરા થી શનિવારે પકડી પાડયો હતો અને રવિવારે કાલોલ કોર્ટ ના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુડીશિયલ કસ્ટડી મા મોકલી આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢમાં માનવ અધિકાર, મહિલા બાળ વિકાસ સંગઠનની બેઠક યોજાઈ…
જૂનાગઢમાં માનવ અધિકાર, મહિલા બાળ વિકાસ સંગઠનની બેઠક યોજાઈ…
China-India Trade Deficit को लेकर भारत के कदम की तारीफ कर Global Times ने क्या लिखा?
China-India Trade Deficit को लेकर भारत के कदम की तारीफ कर Global Times ने क्या लिखा?
રાજકોટ ના કુવાડવા જીઆઇડીસી પાસે બ્લેક કલરના બોલેરો એ રીક્ષા ને ઉડાવી ને ભાગી છૂટયો
રાજકોટ ના કુવાડવા જીઆઇડીસી પાસે બ્લેક કલરના બોલેરો એ રીક્ષા ને ઉડાવી ને ભાગી છૂટયો
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમો ઝડપાયા.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લીંબાયત પો. સ્ટે. વિસ્તાર ખાતે પ્રોહિ. બુટલેગર ધરમવીર ઉર્ફે સુખાભાઈ...
'INDIA' गठबंधन के साथ मिलकर लड़ने की जरूरत : CWC की बैठक में सोनिया गांधी ने दिया एकता का संदेश
सीडब्ल्यूसी बैठक में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने बीजेपी और केंद्र पर चौतरफा हमला किया...