શાહપુર માં સામાજિક કાર્યકર તેમજ જય અંબે ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ શાળામાં બાળકોને સ્ટેશનરી કીટ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.
શાહપુર માં સામાજિક કાર્યકર તેમજ જય અંબે ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ શાળામાં બાળકોને સ્ટેશનરી કીટ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.જે દરેક ભણતા બાળકોને ખૂબ જ ઉપયોગી થાય તે માટે શાહપુર શાળા નંબર 5,6,7,8,15,16 તેમજ શાહપુર મ્યુનિસિપલ ઇંગ્લીશ શાળાના તમામ વિધાર્થી 1 થી 8 ધોરણ ના વિદ્યાર્થી ને શાહપુર જય અંબે ગ્રુપ દ્વારા વિના મુલ્યે સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
 
  
  
  
  