કાલોલ તાલુકા ના વેજલપુર ફોરેસ્ટ માં આવેલ જોડિયા કુવા પ્રા શાળામાં તા.૪/૧૦/૨૦૨૩ ના રોજ વેજલપુર વન વિભાગ ધ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી વેજલપુર વનવિભાગ ના આર.એફ.ઓ એમ.એમ પરમાર માં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.જેમ શાળાના ધો.૩ થી ૫ ના બાળકો એ નિબંધ સ્પર્ધા માં ભાગ લઈને જંગલ અને વન્ય પ્રાણીઓ થી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે વન વિભાગ ના અધિકારી અને શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ,નીતા બેન પટેલ અને ભારતી બેન હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.વન વિભાગ ધ્વારા બાળકોને મીઠાઈ આપીને પ્રોસ્તાહિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি দিল্লীত পাঁচটা বড়ো সংগঠনেৰে কেন্দ্ৰৰ গুৰুত্বপূৰ্ণ বৈঠক
আজি নতুন দিল্লীত কেন্দ্ৰীয় চৰকাৰে পাঁচটা বড়ো সংগঠনৰ সৈতে বড়োলেণ্ড টেৰিটৰিয়েল ৰিজিয়ন (বিটিআৰ)...
गृह मंत्री अमित शाह की मौजूदगी में आज नष्ट होंगे 1.44 लाख किलोग्राम ड्रग्स, कई राज्यों में होगी कार्रवाई
नई दिल्ली, ड्रग्स के खिलाफ केंद्र सरकार की ओर से चलाए गए अभियान के तहत सोमवार को बड़ा कदम...
Lok Sabha Election 2024: Maharashtra NDA में सीटों पर टकराव, आखिरी कहां फंस रहा है पेंच?
Lok Sabha Election 2024: Maharashtra NDA में सीटों पर टकराव, आखिरी कहां फंस रहा है पेंच?
मानवाला सम्यक दृष्टी लाभेल तेव्हाच तो धम्माच्या प्रकाशाला पाहू शकेल
अंधार कोठडीचे जग का? व कोणी म्हटले ?मनुष्य हा एक प्राणी आहे.जीवनसृष्टी मध्ये तो मात्र सर्वश्रेष्ठ...