*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*
આવતીકાલે તા. 03.10.23 ના રોજ દાહોદ શહેરના જજ કોલોની,એલ આઈ સી ઓફિસ ની પાસેનો વિસ્તાર , તાલુકા પંચાયત પાસેનો,પોલીસ લાઈન, સિટી ગ્રાઉન્ડ રોડ, સિંધી સોસાયટી પંકજ સોસાયટી કાર્તિકેય સોસાયટી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આદિવાસી સોસાયટી ગોધરા રોડ, સુજય બાગ, જલારામ સોસાયટી,મેમુન નગર, ઘાંચીવાડ ,ખાનઉકરડા,કસ્બા વિસ્તારમાં વીજપુરવઠો 11kv ગોધરા રોડ વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 08:00 થી 01:00 કલાક સુધી બંધ રહેશે.જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.