પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૂચન મુજબ "નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ" ના કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા માટે શ્રમદાન.
નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ કાલોલ કુમાર શાળા, બીઆરસી ભવન, મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય વગેરે સ્થળોએ શ્રમદાન કર્યું. કાલોલ તાલુકા મહિલા અધ્યક્ષ ભારતી બેન જોષી એ ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે શ્રમદાન કર્યું.