સુરતમા સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમા રજૂ કરાતા વકીલો ને સાજનના સમર્થકો વચ્ચે ઘર્ષણ. આરોપી સાજન ભરવાડ ના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જુઓ વકીલો પોલીસ બંદોબસ્ત અને સાજન ભરવાડને લઈ જતા કોર્ટની પરિસ્થિતિ ના વિડીયો.
સુરતમા સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમા રજૂ કરાતા વકીલો ને સાજનના સમર્થકો વચ્ચે ઘર્ષણ
