કાલોલ તાલુકાના વેજલપુર ગામે પ્લે સેન્ટર વેજલપુર દ્વારા યોજાયો હતો. જ્યારે આ કેમ્પ યોજવા દ્રષ્ટિ નેત્રાલય દાહોદ એ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર હિતા રમીનામા.ડો દિનેશ પરમાર તથા તૃષાર મુકેશ મહિડા અન્ય સ્ટાફ જયારે કેમ્પને સફળ બનાવવા સર્વોદય વિકાસ ટ્રસ્ટના સિદ્દીકભાઈ ટપ.ફિરોજ નાના. બી એન શાહ. સીરાજભાઈ. યોગેશ કાછીયા તેમજ સર્વોદય વિકાસ ટૃસ્ટ ના સર્વ સભ્યો એ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટના પ્રમુખ સિદ્ધિકભાઈ ટપ,બી.એન શાહ ,યોગેશ કાછિયા તેમજ અન્ય સભ્યોએ ડોક્ટરો તથા અન્ય મહાનુભવોનું ફુલ દસ્તાથી સન્માન કર્યું હતું ત્યારબાદ કેમ્પની શરૂઆત કરાઈ હતી આ કેમ્પમાં આસરે ૧૪૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં મોતિયો, જામર અને આંખો લાલ થવી તથા આંખોમાં પાણી પડવું જેવી આંખોને લગતી ચકાસણી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાવલ દલિતસમાજના મિત્રમંડલ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાવલ દલિતસમાજના મિત્રમંડલ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.
Deesa #યુનિવર્સિટીની ફેન્સીંગ સેબર સ્પર્ધામાં ડીસા કોલેજની મૈત્રી ચાવડા સતત બીજા વર્ષ ચેમ્પિયન બની
Deesa #યુનિવર્સિટીની ફેન્સીંગ સેબર સ્પર્ધામાં ડીસા કોલેજની મૈત્રી ચાવડા સતત બીજા વર્ષ ચેમ્પિયન બની
কোন কোন কংগ্ৰেছী বিধায়ক আহিব বিজেপি-অগপলৈ ! কলে বিধায়ক ৰূপজ্যুতি কুর্মীয়ে
কোন কোন কংগ্ৰেছী বিধায়ক আহিব বিজেপি-অগপলৈ ! কলে বিধায়ক ৰূপজ্যুতি কুর্মীয়ে ।।
રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને ૪૭,૦૦૦ મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનું વધુ એક મહત્વનું પગલું
રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા...
विपक्षी नेताओं के iphone में हुई सेंधमारी, हैकिंग के दावे पर क्या बोला Apple?
Apple Statement On Hacking एपल ने विपक्षी दलों द्वारा सरकार पर लगाए हैकिंग के आरोप पर अपना बयान...