કાલોલ તાલુકાના વેજલપુર ગામે પ્લે સેન્ટર વેજલપુર દ્વારા યોજાયો હતો. જ્યારે આ કેમ્પ યોજવા દ્રષ્ટિ નેત્રાલય દાહોદ એ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર હિતા રમીનામા.ડો દિનેશ પરમાર તથા તૃષાર મુકેશ મહિડા અન્ય સ્ટાફ જયારે કેમ્પને સફળ બનાવવા સર્વોદય વિકાસ ટ્રસ્ટના સિદ્દીકભાઈ ટપ.ફિરોજ નાના. બી એન શાહ. સીરાજભાઈ. યોગેશ કાછીયા તેમજ સર્વોદય વિકાસ ટૃસ્ટ ના સર્વ સભ્યો એ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટના પ્રમુખ સિદ્ધિકભાઈ ટપ,બી.એન શાહ ,યોગેશ કાછિયા તેમજ અન્ય સભ્યોએ ડોક્ટરો તથા અન્ય મહાનુભવોનું ફુલ દસ્તાથી સન્માન કર્યું હતું ત્યારબાદ કેમ્પની શરૂઆત કરાઈ હતી આ કેમ્પમાં આસરે ૧૪૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં મોતિયો, જામર અને આંખો લાલ થવી તથા આંખોમાં પાણી પડવું જેવી આંખોને લગતી ચકાસણી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত টাইপাৰ সংবাদ মেল
বিজেপি নেত্ৰী আঙুৰলতা ডেকাই অংশগ্ৰহণ কৰা ৰেলীত আহোম জাতিক কৰা অপমানৰ অভিযোগৰ সন্দৰ্ভত মৰাণত টাই...
সোণাৰিত আদিবাসী সমাজৰ গ্ৰাম কালী পূজা অনুষ্ঠিত
সোণাৰিত আদিবাসী সমাজৰ গ্ৰাম কালী পূজা অনুষ্ঠিত
সোণাৰি নগৰৰ কাষৰীয়া শিঙৰিতলী গাঁওৰ ৰাইজৰ...
રાજકોટમાં પ્રાચીન ગરબીઓનું આયોજન
#buletinindia #gujarat #rajkot
जम्मू-कश्मीर चुनाव को लेकर कांग्रेस की पहली लिस्ट आज संभावित:बैठक में 6 कैंडिडेट के नाम फाइनल
जम्मू-कश्मीर विधानसभा चुनाव को लेकर कांग्रेस आज (24 अगस्त) कैंडिडेट्स की पहली लिस्ट जारी कर सकती...
Andrew Shullai express desire to contest election from Jowai on TMC ticket
Andrew Shullai said:*
- At this juncture, my aspiration to serve the people stems...