પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ચોટીલા પો.સ્ટે. વિસ્તારના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ્ટેબલ નરેશભાઈ સુરાભાઈ મકવાણાનાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકીકત મેળવી છેલ્લા પાંચ માસથી ફરાર નાસતો ફરતો આરોપીઓ ચોટીલા પો.સ્ટે.મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપીઓ(1) બાબુભાઈ દેવશીભાઈ વાટીયા જાતે ત.કોળી ઉ.વ.42, ધંધો ખેતીકામ રહે. ગારીડા ગામ તા.જી. રાજકોટ (2) દિપકભાઈ ચોથાભાઈ કિસલા જાતે ત.કોળી ઉ.22 ધંધો વેપાર કામ રહે. મલીયાસણ ગામ તા.જી. રાજકોટ વાળાને ચોટીલા તળેટી વિસ્તારમાંથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ અર્થે મજકુર આરોપીનો કબજો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dealing Room Check: डीलर्स ने इन दो स्टॉक्स में कराई बंपर बाईंग, कहां मिलेगा जोरदार मुनाफा
Dealing Room Check: डीलर्स ने इन दो स्टॉक्स में कराई बंपर बाईंग, कहां मिलेगा जोरदार मुनाफा
ખંભાતમાં પી.આઈની અધ્યક્ષતામાં સોની અને આંગડીયા એસોસિએશનની મીટીંગ મળી.
ખંભાતમાં શહેર પોલીસ મથકે પી.આઈની અધ્યક્ષતામાં સોની અને આંગડીયા એસોસિએશનની મીટીંગ મળી હતી.દિવાળી...
Motorola Edge 30 Fusion ! Indian Price Out 🔥 || Launch Date In India ???
Motorola Edge 30 Fusion ! Indian Price Out 🔥 || Launch Date In India ???
માળીયા હાટીના ના પાણીધ્રા ગામે મહાકાલી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
માળીયા હાટીના ના પાણીધ્રા ગામે મહાકાલી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ડેમમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો
સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલ અને ધોળીધજા ડેમમાં અવારનવાર લોકોના ડુબવાના, આપધાત કે...