પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ચોટીલા પો.સ્ટે. વિસ્તારના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ્ટેબલ નરેશભાઈ સુરાભાઈ મકવાણાનાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકીકત મેળવી છેલ્લા પાંચ માસથી ફરાર નાસતો ફરતો આરોપીઓ ચોટીલા પો.સ્ટે.મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપીઓ(1) બાબુભાઈ દેવશીભાઈ વાટીયા જાતે ત.કોળી ઉ.વ.42, ધંધો ખેતીકામ રહે. ગારીડા ગામ તા.જી. રાજકોટ (2) દિપકભાઈ ચોથાભાઈ કિસલા જાતે ત.કોળી ઉ.22 ધંધો વેપાર કામ રહે. મલીયાસણ ગામ તા.જી. રાજકોટ વાળાને ચોટીલા તળેટી વિસ્તારમાંથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ અર્થે મજકુર આરોપીનો કબજો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM ભૂપેન્દ્ર પટેલે ૧૧માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુક્યુ
#buletinindia #gujarat #gandhinagar
જેતપુર મા ખાડા મા નાહવા પડતા નવ વર્ષ ના બાળક નું મોત
જેતપુર મા ખાડા મા નાહવા પડતા નવ વર્ષ ના બાળક નું મોત
Hyundai Venue और Venue N Line को मिला ADAS, नए इंजन के साथ हुए ये बड़े बदलाव
Venue और Venue N Line में फॉरवर्ड कोलीजन वार्निंग फॉरवर्ड कोलीजन-अवोइडेंस असिस्ट - कार फॉरवर्ड...
અમરેલી જીલ્લાના ખાંભા,ડેડાણ અને ટીંબી ના હોમગાર્ડ યુનિટ નાં જવાનને ચેક અર્પણ કરાયા
અમરેલી જીલ્લાના ખાંભા,ડેડાણ અને ટીંબી યુનિટ નાં જવાનને ચેક અર્પણ કરાયા-
હોમગાર્ડઝ સભ્યો...
Canada जाने वाले पाकिस्तानी फ्लाइट अटेंडेंट कहां ग़ायब हो जाते हैं? | Duniyadari E. 1049
Canada जाने वाले पाकिस्तानी फ्लाइट अटेंडेंट कहां ग़ायब हो जाते हैं? | Duniyadari E. 1049