બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર લોકોને સારી સુખાકારી જળવાઇ રહે તેવા હેતુ આરો ફીલ્ટર પ્લાન મુકી તેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ આ આરો ફિલ્ટર પ્લાન માત્ર ફોટો સેશન માટે કરાયું હોય તેમ થોડી જ દિવસમાં બંધ થય જતાં લોકો પણ આશ્ચર્ય મા મુકાયા છે ત્યારે સોભાના ગાઠીયા સમાન આરો ફિલ્ટર પ્લાન ક્યારે સરુ થશે તેવા લોકોએ વેધક સવાલો કર્યા.... છે ત્યારે શહેરના લોકો શુ કહે છે જુઓ.
 છેવાડાના માનવીને પણ સારી સુખાકારી જળવાઇ રહે તેવા હેતુ સરકારશ્રીની અનેક યોજનાઓ થકી લોકોને લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે પાણી આરોગ્ય પુરવઠો સહિત યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાના પુરતી જાળવણીના અભાવે મુકવામાં આવેલ આરો ફીલ્ટર પ્લાન ધૃડધાણી હાલતમાં જોવા મળ્યા તેના નળ પણ ગાયબ થઈ જાય છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી નથી ત્યારે બગસરા નગરપાલિકા વિપક્ષ નેતા જમાલભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે લોકોને આરો ફીલ્ટરનુ શુધ્ધ પાણી પીઈ શકે તેવા આશયથી આ પ્લાન્ટ મુકવામાં આવ્યો હતો પરંતુ  અહીં તો કાઈક ઊલ્ટુ જોવા મળ્યું આરો ફીલ્ટર પ્લાન તૈયાર કરી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે તેનું લોકાર્પણ કરવી નગરપાલિકા દ્વારા તે અંગેની તકતી પણ લગાવી દેવામા આવી છે ત્યારે લોકોમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયો અહી આરો ફીલ્ટર પ્લાન છે કે ના લોકોને ઠડુ પાણી પીવાઈ તેવી કોઈ વેવસ્થા છે લોકો મુખે એવું પણ  જાણવા મલેલ કે અહી મોટા નેતાઓ દ્વારા ફોટો શેસન કરાવ્યા પછી નગરપાલિકાની જાળવણીનો અભાવ હોય ત્યારે  હવે જોવાનુ રહીયુ કે નગરપાલિકા દ્વારા લોકોની સારી સુખાકારી માટે આરો ફીલ્ટર પીવાના પાણીની શુવિધા ફરી ક્યારે સરુ કરશે તે તો આવનાર સમય બતાવશે..