અક્ષર સ્કુલ નર્સિંગ ભિલોડા ખાતે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી ના ઉપક્રમે કાર્યક્રમ યોજાવા માં આવ્યો.                 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

   ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી ના ઉપક્રમે તથા માનનીય મુખ્ય અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી , તથા માનનીય ડી. ટી.ઓ. સાહેબ શ્રી અરવલ્લી ના અધ્યક્ષ હેઠળ અક્ષર સ્કૂલ ઓફ નર્સિંગ ભિલોડા ખાતે આજ રોજ એચ.આઈ.વી., ટી.બી., હિપેટાઇટિસ,સ્કિન તથા વાહકજન્ય રોગો , આરોગ્યના કાર્યક્રમો વગેરે બાબતે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 

  જેમાં સ્કૂલ ના આચાર્ય શ્રી, સ્ટાફ શિક્ષકગણ, તેમજ વિદ્યાર્થીઓ તથા વિધાર્થીનીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.          

 આ કાર્યક્રમમાં ડૉ.વી.સી.ખરાડી સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ભિલોડા ડૉ. ડી.ડી.ડામોર સાહેબ, સ્ત્રી રોગ નિષ્ણાત એસ. ડી.એચ.ભિલોડા, ડૉ.તેજસ ખરાડી સાહેબ, મેડીકલ ઓફિસર શ્રી લુસડીયા, દક્ષેશભાઈ કટારા આઈ.સી.ટી.સી.ભિલોડા ,ગણપતભાઇ પરમાર આઈ.સી.ટી.સી. શામળાજી, મહેશભાઈ બળેવા એસ ટી.આઈ. સી. ભિલોડા તથા સંજયભાઇ બારોટ ટી.આઈ.સી.ઓ. ભિલોડા, અમિતભાઇ ગઢવી નોડલ સી.એચ. ઓ.ભિલોડા વગેરેએ ઉપરોક્ત જુદા જુદા વિષયો પર માહિતી તથા જાણકારી આપી હતી. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.