દિયોદરની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજના 50,, કેસ સપ્તાહથી તાવ, શરદી, ખાંસીના 120 થી 130 કેસ.,,દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ ચોમાસાની સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે. દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે..છેલ્લા દસેક દિવસથી દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ જનરલ ચોમાસાના સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. આ અંગે દિયોદર રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.કૃષભ પટેલએ જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયે એડીનો વાઇરસ કંચી ક્યુરીયુ વ્હાઇટ ટીલ નામનો આખોનો રોગ આવ્યો છે આ રોગ ચેપી છે. જેની સારવાર આપવામાં આવી રહી છે તેમજ તાવ, શરદી, ખાંસી વગેરેના દર્દીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું
Breaking News : Asian Games में भारत का अबतक का best performance, तीरंदाज़ी में जीता एक और Gold
Breaking News : Asian Games में भारत का अबतक का best performance, तीरंदाज़ी में जीता एक और Gold
'कांदळवन पर्यटन गाव' या नव्या प्रकल्पांसाठी जिल्ह्यातील पावस गावाची निवड
रत्नागिरी : कोकण किनारपट्टीवरील समृद्ध कांदळवनांचे संवर्धन व संरक्षणासाठी कांदळवन पर्यटन गाव हा...
Covid-19: કોરોનાને લઈને WHOએ કહી આ વાત, જાણીને તમને થશે રાહત
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ...
'...नौटंकी करते हैं' Sharad Pawar और BJP के 'खेल' पर बोले Sanjay Raut | MVA | Uddhav Thackeray
'...नौटंकी करते हैं' Sharad Pawar और BJP के 'खेल' पर बोले Sanjay Raut | MVA | Uddhav Thackeray