આવતીકાલે તા. 26.09.23ના રોજ દાહોદ શહેરના કલ્યાણ સો., નીલમ સો., ભીલવાડા, નવજીવન મિલ 2 વિસ્તાર, બુરહાની સો, શાંતિસદન સો,સિરીન એપાર્ટમેન્ટ , વગેરે વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) તેમજ તા. 26.09.2023 ના રોજ દાહોદ શહેરના 11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Boult CruiseCam X5 Pro: वैल्यू फॉर मनी के साथ वैल्यू फॉर कार सिक्योरिटी गैजेट
Boult ने कुछ दिनों पहले अपना लेटेस्ट डैशकैम CruiseCam X5 Pro को भारत में लॉन्च किया है। यह डैशकैम...
ડ્રેસના બટનમાંથી નીકળ્યા 41 લાખ રૂપિયા
ડ્રેસના બટનમાંથી નીકળ્યા 41 લાખ રૂપિયા
आडूळमध्ये जुगार अड्यावर धाड;सात जुगारी अटकेत..
"पाचोड पोलिसांची धडाकेबाज कारवाई"
आडूळमध्ये जुगार अड्यावर धाड;सात जुगारी अटकेत..
"पाचोड पोलिसांची धडाकेबाज कारवाई"
पाचोड;आडूळ...
মৰাণৰ ঝলম ৰঙাগডা গোৰ্খা ভৱন অনুষ্ঠিত হ'ব ৭৮ সংখ্যক বলিদান দিৱস
মৰাণৰ ঝলম ৰঙাগডা গোৰ্খা ভৱন অনুষ্ঠিত হব ৭৮ সংখ্যক বলিদান দিৱস
ઇસ્કોન બ્રીજ દુર્ઘટનામાં માર્યા ગયેલા પોલીસમેનનાં પરિવાર દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોના મોતમાં સુરેન્દ્રનગર...