આવતીકાલે તા. 26.09.23ના રોજ દાહોદ શહેરના કલ્યાણ સો., નીલમ સો., ભીલવાડા, નવજીવન મિલ 2 વિસ્તાર, બુરહાની સો, શાંતિસદન સો,સિરીન એપાર્ટમેન્ટ , વગેરે વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) તેમજ તા. 26.09.2023 ના રોજ દાહોદ શહેરના 11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Airtel और Jio के इस प्लान में मिलता है फ्री Netflix सब्सक्रिप्शन, यहां जानें सारी जरूरी डिटेल
Airtel और जियो अपने कस्टमर्स के लिए नए प्लान लाते रहते हैं जिसमें आपको बहुत से खास बेनिफिट्स...
कुन्हाड़ी इलाके में दुकान के बाहर खड़ी मोटरसाइकिल चोरी सीसीटीवी फुटेज आया सामने पुलिस जांच में जुटी
कुन्हाड़ी इलाके में दुकान के बाहर खड़ी मोटरसाइकिल चोरी सीसीटीवी फुटेज आया सामने पुलिस जांच में...
क्या भारत और पाकिस्तान के बीच खेली जाएगी टेस्ट सीरीज? इंग्लैंड क्रिकेट बोर्ड की पहल
इंग्लैंड की टीम इन दिनों 7 टी -20 मैचों की सीरीज खेलने के लिए पाकिस्तान में है. इसी बीच एक बड़ी...
राजस्थान के जालौर में छुआछूत को लेकर हुई एक मौत की मौत का मामला चर्चा में हैं
राजस्थान के जालौर में छुआछूत को लेकर हुई एक मौत की मौत का मामला चर्चा में हैं. इस मामले को लेकर...