પાલનપુર તાલુકાના ખેમાણા ગામમાં આવેલ શ્રી એસ.એલ.દોશી પ્રાથમિક શાળા (શ્રી ખેમાણા પ્રા.શાળા) તથા શ્રી સી.એસ.એલ દોશી હાઇસ્કુલ ના સંયુક્ત પરિવારે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શાળામાં આરતી અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં અગ્રણી શ્રી ભુપતભાઈ કે. બોકા હાજર રહ્યા હતાં અને પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ભગવાનભાઈ મકવાણા તથા ભરતભાઈ પુરોહિત,વિનોદભાઈ પટેલ, ભરતભાઈ તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી પિયુષકુમાર આર.પ્રજાપતિ તથા તેમના સ્ટાફ હેતલબેન, કિંજલબેન,કુમુદબેન તથા રાજકુમાર તમામે કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાજુલા પોલીસ સ્ટેશનનાં  ગાંજો વેચવા ના ગુનાનાં પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ . 
 
                      શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર...
                  
   Rahul Gandhi: 'अदाणी की शेल कंपनियों में बेनामी संपत्ति किसकी', राहुल गांधी बोले- BJP को जवाब देना ही होगा 
 
                      नई दिल्ली, Rahul Gandhi on Adani कांग्रेस नेता राहुल गांधी आज एक बार फिर अदाणी मामले को...
                  
   પાલીતાણા શહેરના રેલવે સ્ટેશન રોડ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો 
 
                      પાલીતાણા શહેરના રેલવે સ્ટેશન રોડ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો
                  
   
  
  
  
  