પાલનપુર તાલુકાના ખેમાણા ગામમાં આવેલ શ્રી એસ.એલ.દોશી પ્રાથમિક શાળા (શ્રી ખેમાણા પ્રા.શાળા) તથા શ્રી સી.એસ.એલ દોશી હાઇસ્કુલ ના સંયુક્ત પરિવારે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શાળામાં આરતી અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં અગ્રણી શ્રી ભુપતભાઈ કે. બોકા હાજર રહ્યા હતાં અને પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ભગવાનભાઈ મકવાણા તથા ભરતભાઈ પુરોહિત,વિનોદભાઈ પટેલ, ભરતભાઈ તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી પિયુષકુમાર આર.પ્રજાપતિ તથા તેમના સ્ટાફ હેતલબેન, કિંજલબેન,કુમુદબેન તથા રાજકુમાર તમામે કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनंतराव देशमुख व नकुल देशमुख यांचा देवेंद्र फडणवीस चंद्रशेखर बावनकुळे, उपस्थितीत भाजपमध्ये प्रवेश
अनंतराव देशमुख व नकुल देशमुख यांचा देवेंद्र फडणवीस चंद्रशेखर बावनकुळे, उपस्थितीत भाजपमध्ये प्रवेश
આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ટક્કર, માતા અને બે પુત્રીઓ સહિત 6 લોકોનાં મોત
અકસ્માત સર્જનાર કાર ચાલક સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઈ હોવાનું ખૂલ્યું . •...
Sanjay Singh Arrest News: शराब घोटाले में संजय सिंह को किसने दिए 2 करोड़ रुपये कैसे हुआ पूरा झोल ?
Sanjay Singh Arrest News: शराब घोटाले में संजय सिंह को किसने दिए 2 करोड़ रुपये कैसे हुआ पूरा झोल ?
World Cup Final में हार का ग़ुस्सा Suryakumar Yadav ने Australia पर ऐसे निकाला
World Cup Final में हार का ग़ुस्सा Suryakumar Yadav ने Australia पर ऐसे निकाला