પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત દેવ જળાશયની સપાટી તા.18/09/2023 ના રોજ 89.36 મીટર પર પહોંચી છે.આજનું રૂલ લેવલ 89.65 મીટર જાળવવાનું થાય છે.હાલ જળાશયના ઉપરવાસમાં વરસાદી વાતાવરણ હોઈ બંધની સલામતી અને સુરક્ષા માટે દેવ ડેમના દરવાજા હવે પછી આગામી ગમે તે સમયે નદીના નીચાણવાસમાં પાણી વહેડાવવાની સંભાવના છે. ઢાઢર નદી કિનારે વસતા આસપાસના ગામોને સાવચેતી અને સલામતી રાખવા જણાવવામાં આવ્યું છે જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના 07 ગામોને અને વડોદરાના ડભોઇ અને વાઘોડિયા તાલુકાના 26 મળી કુલ 33 ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે જેમાં હાલોલ તાલુકાના નદીકાંઠાના રામસાગર, સોનાવિટી, બાધરપુરા,ઇન્દ્રાલ, સોનીપુર, ગડિત અને કુબેરપુરા ગામોને તથા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના,બનૈયા,અબ્દુલપૂરા,વાયદપૂરા,કડાદરા,કડાદરાપૂરા,ગોવલી અને કરાલી તથા વાઘોડિયા તાલુકાના ફ્લોડ,ગોરજ,વલવા, વેજલપુર, જુવેરપુરા, આંકડિયાપરા, વનકુવા,સાઠયાપુરા,અંટોલી, કાગડીપુરા, ઢોલાર, પાટિયાપુરા, મુનિઆશ્રમ, ઘોડાદરા,અંબાલી,મુવાડા,વ્યારા અને દંખેડા ગામોના નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eastern Army Command GOC-in-C will reached Tezpur today for a 4 day long visit
Indian Army Army Eastern Commander General Officer of Commanding in Chief Rana Pratap...
લુણાવાડા પી એન પંડ્યા કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને સર્વગ્રાહી સમીક્ષા કરતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
ગુજરાત રાજ્યમાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ની મતગણતરી તા. ૮ ડિસેમ્બરના રોજ...
Citroen Basalt के सभी वेरिएंट का खुलासा, टॉप वेरिएंट की कीमत महज 13.62 लाख रुपये
Citroen Basalt को भारतीय मार्केट में शुरुआती एक्स-शोरूम कीमत 7.99 लाख रुपये में लॉन्च किया गया...
क्या BJP पर होगी कार्रवाई? घोषणापत्र की मुस्लिम लीग से तुलना करने पर कांग्रेस ने की शिकायत, EC से मिला ये जवाब
नई दिल्ली। कांग्रेस के लोकसभा चुनाव के घोषणापत्र को लेकर भाजपा कई दिनों से हमलावर रुख अपनाए...
કાંકરેજ ના ભાવનગર માં તળાવ નું હાથ ધારાયું ખોદકામ
તળાવ નું હાથ ધરાયું ખોદકામગુ
ગુજરાત સરકાર ના અભિગમ મુજબ જળ સંચય
અંતર્ગત...