ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાતના પ્રવાસે અંબાજી ખાતે હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાશે

ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસ ગુજરાતમાં રોકશે. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓક્ટોબર માસમાં નવરાત્રી દરમિયાન હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાશે. અંબાજી ખાતે 15થી 17ઓક્ટોબર ત્રણ દિવસ યોજાશે

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. ઓક્ટોબર 15થી 17ઓક્ટોબર ત્રણ દિવસ ની હનુમાન કથા સાથે બાબાનો દિવ્ય દરબાર યોજાશે.  ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા તેમજ દિવ્ય દરબારએ લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 

ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસ ગુજરાતમાં રોકશે. વિશ્વ  પ્રસિદ્ધ અંબાજી ખાતે યોજાશે  ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓક્ટોબર માસમાં નવરાત્રી દરમિયાન હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાશે. અંબાજી ખાતે 15 થી 17ઓક્ટોબર ત્રણ દિવસ યોજાશે. જેમાં  હનુમાનજી કથા સાથે બાબાનો દિવ્ય દરબાર યોજાશે. 

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા થોડા સમયથી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અંબાજી ખાતે અંબાજી ના જી એમ ડી સી ના ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા અને દિવ્ય દરબાર માટે તૈયારીઑ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે.