સુરત શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત શિક્ષકદિન સમારંભ 2023 અંતર્ગત શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સનાં નિવૃત્ત આચાર્યા શ્રીમતી અલકા કશ્યપ મહેતાને “સાંદીપનિ ઋષિ એવોર્ડ”, માધ્યમિક વિભાગનાં મદદનીશ શિક્ષિકા વૈશાલીબેન પટેલને “સાર્વજનિક શિક્ષક રત્ન એવોર્ડ ” તથા વિદ્યાર્થીની જરીવાળા ધ્રુવીને “સાર્વજનિક વિદ્યાસાધક એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. શાળાનાં આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલ અને વહીવટી સમિતિનાં અધ્યક્ષ દેવેન્દ્રભાઈ રંગરેજે એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વને અભિનંદન પાઠવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेदरवाडी येथील शेतकऱ्यावर बिबटयाचा जिवघेणा हल्ला, शेतकऱ्याचे प्राण वाचले
पाटोदा : पाटोदा तालुक्यातील बेदरवाडी येथील श्री. अण्णाभाऊ खंडू काकडे वय 68 वर्षे हे दि 07...
YELLOW HAT YHRC AWARDS Celebrating the adventure and brotherhood. For the first time in India
YELLOW HAT YHRC AWARDS Celebrating the adventure and brotherhood. For the first time in India
थायराइड में भूल से भी नहीं खाएं ये चीजें - जानें थायराइड में क्या खाएं, क्या नहीं और थायराइड डाइट
थायराइड में भूल से भी नहीं खाएं ये चीजें - जानें थायराइड में क्या खाएं, क्या नहीं और थायराइड डाइट
आज जन्माष्टमी पर सजेगा श्रीकृष्ण- श्रीराधा का राज दरबार - स्वर्णिम युग की दिखेगी झलक, 75 फीट लंबे पांडाल में सजेगी झांकी
आज जन्माष्टमी पर सजेगा श्रीकृष्ण- श्रीराधा का राज दरबार
- स्वर्णिम युग की दिखेगी झलक, 75 फीट लंबे...