પાલનપુર તાલુકાના હસનપુર ગામના એક શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકી સવારના સમયે પોતાના પિતાના ખેતરના રમી રહી હતી. દરમ્યાન બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અજાપુર ગામનો રાવતાભાઈ રાજાભાઈ ખોખરીયાએ આ માસૂમ બાળકી ઉપર દાનત બગાડી તેની એકલતાનો લાભ ઉઠાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકા પીઆઇ એ. વી. દેસાઇએ મંગળવારે આરોપીને ઝડપી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*અંબાજી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને અંબાજી મંદિરના ચાચર ચોક થી અંબાજી હાઈસ્કૂલ સુધી અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું....*
બનાસકાંઠા જિલ્લામાં ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત ''મારી માટી - મારો દેશ'' કાર્યક્રમ ધામધૂમથી...
किरोड़ी लाल मीणा और मुख्यमंत्री भजनलाल शर्मा दोनों ही नहीं बचा सके पूर्वी राजस्थान को !
राजस्थान की सभी लोकसभा सीटों पर चुनाव के नतीजे सामने आ चुके हैं. राजस्थान की 25 लोकसभा सीटों में...
आणि युवासेना सचिव वरुण सरदेसाई आले पुंडलिकनगरला...
औरंगाबाद: १९ स.(दीपक परेराव) शिवसेनेची अंगीकृत संघटना असलेल्या युवा सेनेचे सचिव वरूण सरदेसाई...
અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમ
અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ...