રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકાના ના જૂનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર 2 દ્વારા આજ રોજ લોન્ચ થનાર વર્ચ્યુઅલ પ્રોગ્રામ આયુષ્માન ભવ પ્રોગ્રામ ની અંદર ગામ ના આગેવાનો પંચાયત ના સભ્યો પ્રાથમિક આરોગ્ય કર્મચારી. મેડિકલ ઓફિસર જુનાડીસા . આશાવર્કરો . સી એસ. ઓ બહેનો. એમ.પી.એચ ડબલ્યુ હજાર રહ્યા હતા જેની અંદર મેડિકલ ઓફિસર દ્વારા સેવા નો લાભ મળી રહી એ માટે લોક જાગૃત સંદેશ આપ્યો હતો આ પ્રોગ્રામ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય ના 6 સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો