⅚આજરોજ શ્રી ખેડબ્રહ્મા સ્ટેશન ( ચંચળ બા) પ્રા.શાળા ખાતે 62 મા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી જેમાં ચંચલબા પરિવાર વતી શ્રી અશ્વિનભાઈ જોષી સાહેબ પ્રમુખ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા, સાથે શ્રી અરવિંદભાઈ રાવલ પ્રમુખ શહેર ભા.જ.પા.,શ્રી એમ.કે.રહેવર સાહેબ પૂર્વ તા.કે.નિ. ખેડબ્રહ્મા,શ્રી કપિલભાઈ ઉપાધ્યાય પૂર્વ આચાર્ય શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા,ભોગીકાકા નિકુંજ ગ્રાફિક્સ,શ્રી ગુણવંતસિંહ રાઠોડ BZ, શ્રી ડી.ડી.પટેલ મંત્રીશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા.શિ. સંઘ તથા શ્રી વિમલભાઈ ગઢવી ચેરમેનશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા. શિક્ષક શરાફી મંડળી,લક્ષ્મીબેન ડામોર મંત્રીશ્રી પોશીના તા.પ્રા.શિ. સંઘ, વડીલ શ્રી રમણકાકા બીટ કે.ની.શ્રી નિરવભાઈ, સીઆરસી બેનશ્રી નીલમબેન રાવલ,એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી હરેશભાઇ તથા સૌ સભ્યમિત્રો,જૂથની પેટા શાળાના મુખ્યશિક્ષક મિત્રો અને સમગ્ર સ્ટેશન શાળા પરિવાર આનંદ સભર કાર્યક્રમ ના સહભાગી થયા. શાળા પરિવાર વતી શ્રાવણ માસમાં સૌને ભોજન કરાવવાનો લહાવો મળ્યો.... સૌનો હૃદય પૂર્વક આભાર...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पड़ोसी मुल्क ने TikTok से हटाया बैन, फैसले के पीछे का बताया कारण
TikTok ban lifted सोशल मीडिया एप टिकटॉक पर कई देश पाबंदी लगा चुके हैं। अमेरिका से लेकर भारत...
*जिला पंचायत सदस्य पर चली गोली, घायल अवस्था में जिला अस्पताल में कराया गया भर्ती*
*पन्ना जिले के सिमरिया थाना क्षेत्र का मामला*
*जिला पंचायत सदस्य पर चली गोली, घायल अवस्था में जिला अस्पताल में कराया गया भर्ती*
*पन्ना जिले के...
પાલનપુર-ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લાખોની લૂંટની ઘટના
પાલનપુર-ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લાખોની લૂંટની ઘટના
MCN NEWS: पोलीस आयुक्तालयात जळीत हतबल महिलेचा अखेर उपचारादरम्यान मृत्यू
MCN NEWS: पोलीस आयुक्तालयात जळीत हतबल महिलेचा अखेर उपचारादरम्यान मृत्यू