આજરોજ તારીખ 5/9/2023 ને મંગળવારના રોજ કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં એક દિવસ માટે શાળાના લગભગ 100 જેટલાવિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ આચાર્ય સુપરવાઇઝર , શિક્ષકો અને સેવક બની શાળાનું સંચાલન જાતે કરેલ ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા બાળકોએ કરેલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી અને તેમને બિરદાવ્યા હતા. બાળકોએ પણ આ એક દિવસના શિક્ષકની ભૂમિકા ભજવી એનો જે પણ કંઈ અનુભવ થયો તે વિદ્યાર્થીઓ સામે રજૂ કરેલ હતો. કોમલ શિક્ષણ સંકુલ ના સમગ્ર સ્ટાફ શિક્ષકો વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple WWDC 2024 LIVE updates: iPhone को मिला iOS 18 अपडेट, Apple Intelligence AI की भी घोषणा
WWDC 2024 Live Updates एपल के सालाना इवेंट को शुरू होने में कुछ ही घंटे का वक्त बचा है।...
ছিপাঝাৰৰ সানোৱাত বিশেষ স্বাস্থ্য পৰীক্ষা শিবিৰৰ কাৰ্যসূচী মুকলি স্থানীয় বিধায়কৰ
আজি ছিপাঝাৰ বিধানসভা সমষ্টিৰ সানোৱাস্থিত Madrassa Isha-Atul Uloom ত দৰং জিলা স্বাস্থ্য সেৱা সমিতি...
मान गए किरोड़ी लाल मीणा! भजनलाल की कैबिनेट बैठक में शामिल होने पहुंचे
किरोड़ी लाल मीणा लोकसभा चुनाव के बाद से अपने इस्तीफे को लेकर काफी चर्चा में था. विपक्ष उनके...
PORBANDAR પોરબંદરના બંદર રોડ પર આવેલા એક પીલાણામાં આગ ભભૂકી ઉઠી 05-11-2022
PORBANDAR પોરબંદરના બંદર રોડ પર આવેલા એક પીલાણામાં આગ ભભૂકી ઉઠી 05-11-2022