આજરોજ તારીખ 5/9/2023 ને મંગળવારના રોજ કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં એક દિવસ માટે શાળાના લગભગ 100 જેટલાવિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ આચાર્ય સુપરવાઇઝર , શિક્ષકો અને સેવક બની શાળાનું સંચાલન જાતે કરેલ ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા બાળકોએ કરેલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી અને તેમને બિરદાવ્યા હતા. બાળકોએ પણ આ એક દિવસના શિક્ષકની ભૂમિકા ભજવી એનો જે પણ કંઈ અનુભવ થયો તે વિદ્યાર્થીઓ સામે રજૂ કરેલ હતો. કોમલ શિક્ષણ સંકુલ ના સમગ્ર સ્ટાફ શિક્ષકો વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોરખપુર એલ.પી.જી.પાઈપ લાઈનનો રૂટ બદલવા બાબત પ્રાંત અધિકારી શ્રી ને આવેદપત્ર પાઠવ્યું l
ગોરખપુર એલ.પી.જી.પાઈપ લાઈનનો રૂટ બદલવા બાબત પ્રાંત અધિકારી શ્રી ને આવેદપત્ર પાઠવ્યું l
સુરત : પુણા વિસ્તાર બાળકી સાથે દુષ્કર્મ હત્યા મામલો...સુરત કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી...
રોજ સુરતના પુણા વિસ્તારમાં પરિવાર સાથે સૂતી હતી ત્યારે તેનું અપહરણ કરી આરોપી રામપ્રસાદ...
PM Modi: 'World Food Festival' के कार्यक्रम में पहुंचे प्रधानमंत्री मोदी | Delhi | Aaj Tak News
PM Modi: 'World Food Festival' के कार्यक्रम में पहुंचे प्रधानमंत्री मोदी | Delhi | Aaj Tak News
થરાદના કોઠીગામમાં નજીવી બાબતે ભત્રીજાએ કાકાની હત્યા કરતાં ચકચાર
થરાદ તાલુકાના કોઠીગામ ગામે ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગામમાં ચોરે...
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાસ મળી..
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાસ મળી..