પોલીસમાં ભરતી થવા કૌભાંડ આચરનાર વધુ જસદણ વિસ્તારના  6 લોકોની ધરપકડ

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પોલીસે અત્યાર સુધીમાં પ્રદીપ મકવાણા સહિત 15 શખ્સની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા. આ કૌભાંડમાં પૈસા આપી અન્ય છ શખ્સ પણ કોલલેટર મેળવ્યાનું ખૂલતા પોલીસે કનેસરાના વિપુલ દાહા હાંડા, ચિરોડાના તેજશ પોલા ઓતરાદી, હિરેન ધનજી મકવાણા, વિપુલ હીરા રોજાસરા, રાજેશ ભીખા રોજાસર,ઘનશ્યામ શંભુ માનકોલિયાની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા સહિતની ટીમે છએય આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. પોલીસે સૂત્રધાર દેવરાજ સહિતના અન્ય આરોપીઓની શોધખોળ આદરી હતી.