રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ગામમાં શનિવાર ના રોજ ડીસા પાટણ રોડ પર એક સ્વીફ્ટ ગાડી નંબર GJ 03JC 1478 ગાડી પૂર ઝડપે ડીસા તરફ જતી હતી જેમાં ગાડીના ડાઇવરે સ્ટ્રીનગ ઉપર થી કાબુ ગુમાવતા ગાડી રોડ નીચે આવેલા બાવળીયા ની જાડી માં ઘુસી હતી જેમાં એક મોટો અકસ્માત થતા બચી જવાથી એક મોટી જાન હાની તલી હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને ગામ લોકો દ્વારા ગાડી ને ટોઇંગ કરી બહાર નીકળવામાં આવી હતી ગામ ના ટોળે ટોળે જોવા મળ્યા હતા