શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સહયોગ વિદ્યામંદિર જસાલીમાં રક્ષાબંધનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન.ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.આ પ્રસંગે શાળાની બહેનોએ ભાઈઓને કંકુ - તીલક કરી અને રાખડી બાંધી હતી તેમજ મોં મીઠું કરાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બળવંતજી ઠાકોર તેમજ શાળાના શિક્ષક નરસિંહભાઈ દેસાઈએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સમગ્ર શાળા સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી આ તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવ્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BREAKING NEWS | અર્બુદા સેના નું શક્તિ પ્રદશન ઢીમા ખાતે યોજાયું..| YHNI
BREAKING NEWS | અર્બુદા સેના નું શક્તિ પ્રદશન ઢીમા ખાતે યોજાયું..| YHNI
जय शाह निर्विरोध ICC के चेयरमैन चुने गए:1 दिसंबर को पद संभालेंगे
भारत के जय शाह इंटरनेशनल क्रिकेट काउंसिल के नए चेयरमैन बन गए हैं। ICC ने बताया कि शाह को...
ડીસામાં પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકો વારંવાર ટોઈંગ વાળા નો ભોગ બની રહ્યા છે
ડીસામાં પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકો વારંવાર ટોઈંગ વાળા નો ભોગ બની રહ્યા છે
पुलावर येताच नदीत कोसळली भरधाव बस; जीव वाचवण्यासाठी प्रवाशांनी दरवाजे-खिडक्या उघडल्या
पुलावर येताच नदीत कोसळली भरधाव बस; जीव वाचवण्यासाठी प्रवाशांनी दरवाजे-खिडक्या उघडल्या