બનાસકાંઠા પોલીસ દ્વારા G20 Events: Awareness Campaign અંતર્ગત સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ, જેમાં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા પોલીસ અધિકારીશ્રીઓએ ભાગ લીધો.