દાહોદ જિલ્લાનાં તમામ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર તેમજ કોઇપણ પ્રકાર ના ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી કરનાર ઇસમને દાહોદ પોલિસ દ્વારા સુચના. 

જો તમે ફોટો-વિડિયો, પ્રિ-વેડિંગ, આફ્ટર વેડિંગ, લગ્નોત્સવ, પાર્ટી, તેમજ અન્ય કોઇપણ પ્રકારના શૂટિંગ માટે ડ્રોન નો ઉપયોગ કરો છો. તો હવે થઈ જાઓ સાવધાન. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

જો તમારા કોઇપણ પ્રકાર ના નાના-મોટા ડ્રોન રજિસ્ટ્રેશન વગર ઉડાવતા પકડાશો તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંપુર્ણ પ્રકારની જવાબદારી જે તે ડ્રોન માલીકની રહેશે. ડ્રોનની માહિતી અને રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

 ડ્રોન રજીસ્ટર કરાવો તમારા સ્થાનીક પોલીસ સ્ટેશનમાં તેમજ દાહોદ ટાઉન "એ" ડિવીઝન પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી 

   આભાર 

દાહોદ પોલિસ