લાખણી તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાના પરિવારજનોએ ભીલડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડીસા કચ્છી કોલોનીમાં રહેતો ભરત પરથીભાઇ લુહાર તેણીની સાથે મિત્રતા બાંધી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. પોલીસે ભરત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
126 ગોધરા વિધાનસભા બેઠકમાં 10 માંથી 05 ઉમેદવારો મુસ્લિમ.
01 AIMIM 04 અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં
126 ગોધરા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતા કુલ 10...
ट्रोलिंग से रणवीर को नहीं लगता डर, पत्नी के साथ किया रैंप वॉक, हेटर्स को दिया करारा जवाब
रणवीर सिंह और दीपिका पादुकोण ने शुक्रवार यानी की 29 मई को 'मिजवां फैशन वीक' में मनीष मल्होत्रा के...
WhatsApp की हर चैट पर रहेगी अब नजर, नहीं मिस होगा जरूरी मैसेज; यूजर के लिए आ रहा ये नया फीचर
वॉट्सऐप का इस्तेमाल करते हैं तो ये नया अपडेट आपके लिए ही है। चैटिंग ऐप वॉट्सऐप का इस्तेमाल करते...
મહેસાણા પોલીસે ગાડી અને એક્ટિવામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપ્યો, 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, આરોપી એક્ટિવા મૂકી ફરાર
મહેસાણા : મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે એક્ટિવા અને ગાડીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
|કૉમીએકતા અને ભાઈચારા સાથે મોહરમનો તહેવાર મનાવાયો
કૉમીએકતા અને ભાઈચારા સાથે મોહરમનો તહેવાર મનાવાયો