ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ના આદેશ મુજબ તારીખ 8-8-22 થી ગુજરાત ના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાળ પર હોય 3 -3 વાર ગુજરાત સરકાર સામે હડતાળ પાડી હોવા છતાં અમારી પડતર માંગણીઓ જેવી કે 1 )2800 નો ગ્રેડ પે 2) 130 દિવસ કોરોના કાળ જાહેર રજા માં કરેલ કામગીરી નો પગાર 3) 0 કિલો મીટર થી PTA આ માંગણીઓ નો આજ દિન સુધી નિરાકરણ આવેલ નથી તો આજ તારીખ 13-8-22 ના રોજ અને અને રાજુલા તાલુકા આરોગ્ય સંઘ માં પ્રમુખ શ્રી દિનેશભાઈ મહીડા તથા મહિલા પ્રમુખ શ્રી લીલાબેન રાઠોડ તથા રાજુલા આરોગ્ય ના તમામ કર્મચારીઓ યે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી અમરીશ ભાઈ ડેર ને અમારા આ માંગણીઓ બાબતે સરકારશ્રી માં વિધાન સભામાં રજુવાત કરે તેવી લેખિત માં આવેદન આપીને આ બાબતે સર્સા કરેલ

રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા...