વઢવાણ 80 ફુટ રોડ ઘુઘરી પાર્ક સામે, શારદા સોસાયટી બાજુમાં રહેતા દુષ્યતસિંહ પ્રદ્યુમનસિંહ રાણા 26-8-2023ની રાતે કાર લઇને ઘર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે રોડ પર ભાવનગરના ચેતનસિંહ ભંડારી અને હરપાલસિંહ ચૌહાણ બંને બાઇક લઇને રસ્તા વચ્ચે ઉભા હતા. દુષ્યતસિંહે બાઇક સાઇડમાં લેવાનું કહેતા બંનેએ મારામારી કરી તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે દુષ્યતસિંહ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચેતનસિંહ ભંડારી, હરપાલસિંહ ચૌહાણ સામે ગુનો નોંધાયો છે.આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે પણ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના ચેતનસિંહ બનેસંગ ભંડારી અને ઉમરલા ગામના હરપાલ નારશીંગભાઈ ચૌહાણ સામે દારૂ પીધેલાનો ગુનો નોંધ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
আজিৰে পৰা বৰখালাত ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা সোঁৱৰণী ফুটবল আৰম্ভ
বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ উদ্যোগত আয়োজিত ৩৪ তম বৰ্ষৰ বিংশতম বাৰ্ষিক ডা°ৰামদত্ত বুজৰবৰুৱা...
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
रिफायनरी विरोधकांना पोलिसांची नोटीस | Lokshahi News
रिफायनरी विरोधकांना पोलिसांची नोटीस | Lokshahi News