સાબરકાંઠા

પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામના તળાવમાં 3 બાળકીઓના ડૂબવાથી મૃત્યું

પ્રાંતિજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી