હાલોલ નગર ખાતે આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ ધર્મના સૌથી મોટા મહોત્સવ ગણેશ મહોત્સવને અનુલક્ષીને નગર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે ત્યારે હાલોલ નગર ખાતે ગણેશ મહોત્સવનો તહેવાર સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણી સાથે ઉમંગ અને ઉત્સાહભેર રંગે ચંગે યોજાય તે માટે આજરોજ સાંજના સુમારે હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઈ. કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં નગરના તમામ ગણેશ મહોત્સવના આયોજકોની એક અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં ગણેશજીની મૂર્તિની સ્થાપનાથી લઇ વિસર્જનના દિવસ સુધીમાં તમામ કાર્યક્રમો તેમજ આયોજનની ચર્ચા વિચારણા કરાઈ હતી જ્યારે જિલ્લા કલેકટરના જાહેરનામા અંતર્ગત જાહેર કરાયેલા ગણેશજીની મૂર્તિની ઊંચાઈના નિયમો ડી.જે. વગાડવા પર લગાવેલા પ્રતિબંધો સહિતના નિયમો તેમજ ગણેશજીની સ્થાપના કરવા ગણેશજીની પ્રતિમા લાવવાના રૂટ અને વિસર્જનના દિવસના રૂટ સહિતની તમામ પ્રકારના આયોજનની માહિતી મેળવી ટાઉન પોલીસ મથકના પી.આઈ. કે.એ.ચૌધરીએ વિવિધ મુદ્દે આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી વિવિધ સલાહ સૂચનોની આપ-લે કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shillong Airport Tour || Umroi Airport || Meghalaya
Shillong Airport Tour || Umroi Airport || Meghalaya
Lok Sabha Elections 2024: 543 में से BJP+ को 335 सीटें मिलने का अनुमान | Mood Of The Nation | Modi
Lok Sabha Elections 2024: 543 में से BJP+ को 335 सीटें मिलने का अनुमान | Mood Of The Nation | Modi
surat નો રહેવાસી અમદાવાદમાં ચાંદલોડીયા તળાવ પર જાહેર માં ચરસનો જથ્થો 922 ગ્રામ સાથે SOG એ ઝડપ્યો,
surat નો રહેવાસી અમદાવાદમાં ચાંદલોડીયા તળાવ પર જાહેર માં ચરસનો જથ્થો 922 ગ્રામ સાથે SOG એ ઝડપ્યો,
બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કરવા ચોથના વ્રતની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી...
બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કરવા ચોથના વ્રતની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી...
बूंदी विधायक शर्मा ने ग्राम ढोला की झोपडिया में 1 दिवसीय मेला का किया शुभारंभ
बूंदी। डोल ग्यारस के अवसर पर ढोला की झोपडिया में 1 दिवसीय वीर तेजाजी महाराज के मेले का बूंदी...