મૂળી તાલુકાના લીયા ગામે ઇન્ડિયન આર્મી ની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા બકુલ ભાઇ સોલંકી નું ભવ્ય સ્વાગત. મૂળી તાલુકાના લીયા ગામ ના નિવાસી બકુલ ભાઇ સોલંકી એ ઇન્ડિયન આર્મી ની તાલીમ પૂર્ણ કરી આર્મીમાં ભરતી થનાર ગામનો પ્રથમ યુવાન હોવાથી ગ્રામજનો માં ગર્વ ની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત ગામના અગ્રણી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા તેમજ બકુલ ભાઇ સોલંકી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોલીસ દમન પર થઇ શકે છે ફરિયાદ.
હવે લોકો પોલીસ વિરુદ્ધ કરી શકશે ફરિયાદ, નંબર જાહેર
પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદો...
मंडणगडात एकनाथ शिंदे गटाचा जोर; राष्ट्रवादी आणि ठाकरे गटाला धोबीपछाड
मंडणगड : तालुक्यातील घराडी व निगडी या दोन ग्रामपंचायतींच्या सरपंच व सदस्यांचे सार्वत्रिक...
Breaking News: Maharashtra में सीटों के तालमेल पर Sanjay Raut का बड़ा बयान, कहा- एक साथ लड़ेंगे
Breaking News: Maharashtra में सीटों के तालमेल पर Sanjay Raut का बड़ा बयान, कहा- एक साथ लड़ेंगे